Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.
પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા, તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે…
અમને સમયની પરવા નથી 👉 પણ જ્યારે તમે મળ્યા 👩❤️👨 ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા. 😊
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા, જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય !
જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે,
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો જ જિંદગી ને અફસોસ 😢 રહી જાય છે.
જેને ખોવાના ડર થી રૂંવાટા ઉભા થઇ જાય,
બસ એવા જ વ્યક્તિ છો તમે મારા માટે !!!
પાગલ Respect અને Care વગર કોઈપણ Love ખૂબ અધુરો જ હોય છે. પણ દીકુ મારી પાસે તો તું છો, મારા નખરા સહન કરવા માટે તો શા માટે નખરા હું ના કરું.
💜પાગલ તમે સારા લાગો છો એટલે ભાવ આપું છું, બાકી ઈગ્નોર કરવામાં તો અમે પણ ખૂબ PHD કરેલી છે.❤️
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી, મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!
તારે ભી ચમકતે હૈ બાદલ ભી બરસતે હૈ, આપ તો હમારે દિલ મેં હો, ફિર ભી હમ મિલને કો તરસતે હૈ
પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.
પ્યાર જતાકર વો મેરે દિલ મેં એસે જગહ બના લેતી હૈ, જૈસે કોઈ મછલી પાનીમેં અપના ઘર બસા લેતી હૈ.
કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે, વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે…!!
જો પ્રેમ તમારી જિંદગીમાં હોય, તો દિલમાંથી હંમેશા આનંદ હાસિલ થાય છે.
લોકો ગમે તે વિચારે મને તેનાથી કોઈ મતલબ નથી મને બસ તારી સાથે મતલબ છે તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે
પ્રેમ એ કમલ છે, જે સંસારમાં સુખનો સ્થાન લે.
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે !!
સપ્રેમને ધર્મ તરફ કયા સમાન છે કે તે જીવનમાં સ્વીકારે છે પણ જમાઈ છાપવામાં નથી આવતી.
પ્રેમ હજુ નવો છે એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ કે તમે કેટલો નિભાવો છો !!
પ્રેમ નો સંબંધ પણ કેટલો વિચિત્ર છે ☝️ મળે તો વાત લાંબી થાય અને છૂટા પડે તો યાદો લાંબી.
જીવનમાં એ વ્યક્તિને જો ખોઈ દેશો જેના દિલમાં
તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય તો સમજી જજો કે તમારા
જેવું બદનસીબ બીજું કોઈ નથી !!
બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,
લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું.
એક વાક્ય માં કહું તો!
“પાણી ને પણ તને જોઈ એક વાર તરસ લાગી જાય”
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ…
સપનું પણ શું અજીબ હોય છે ને સાહેબ.
હાલ સુધી સામે હતા ને જ્યાં આંખ ખુલી ને દૂર થઇ ગયા.
તમને જોયાને વરસો વીતી ગયા હોય એવું લાગે છે
આજ પણ તમારી યાદ મારી આ આખો જાગે છે
એક તરફી પ્રેમ ની સાહેબ મજા જ કઈકે અલગ છે.
વર્ષો વીતી ગયા, હજી પણ ના અમે કઈ બોલ્યા અને તમે.
મને આદત નથી દરેક પર ફિદા થવાની
પણ તારામાં કંઈક વાત એવી હતી કે
આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો
Baby મારો દિવસ પૂરો નથી થતો
યાર તારી સાથે વાત કાર્ય વગર
જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે,
માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે
જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે,
મેં તો તમારી મંજુરી માંગી છે.
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
જે મળવાનું જ નથીને તેને ચાહવું એ,
દરેક ની હિંમત ની વાત નથી હોતી સાહેબ
ગુજરાતી પ્રેમની શાયરી
જ્યાં સાચી પ્રેમ થય જાય ને 💞 ત્યાં દુનિયા ને પણ તેની સામે ઝૂકવું જ પડે છે યાર 📝લખી લેજો 😘
એક બીજા ને દિલની ❤️ વાત કહેતા બીક ના લાગે ને
તો તે સાચો પ્રેમ છે હો_😊
લોકો કહે છે કે નથી મળવાની તો ભૂલી જા,
અરે મળવાના તો ઈશ્વર પણ નથી,
તો શું આપણે એમને ભૂલી જઈએ છીએ ❤️
પ્રેમ માં પણ ગજબનો નશો છે ત્યારે જ તો
આખી દુનિયા તેના પર ફિદા છે 😍😘
કંઈપણ પ્રાપ્ત કરવા માટે, તમારે ફક્ત બે ચીજોની જરૂર છે: પ્રથમ, પ્રતીતિ અને બીજું, ક્યારેય ન સમાયેલ ઉત્સાહ.
“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે❤️
તુમ્હારી ખુશીઓ કે ઠીકાને બહુત હોંગે મગર, હમારી બેચેનીઓ કી વજહ બસ તુમ હો
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
કરીએ પ્રિત અનોખી, કે સાંજ પણ શરમાય…
હું હોંઉ સૂરજ સામે, ને પડછાયો તુજ માં દેખાય ….!!
જો વ્યક્તિનાં તમામ વાંક – ગુનાઓ
સહન કરવાની તાકાત ના હોય,
તો ક્યારેય પ્રેમમાં નાં પડવું.
ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે…
લોકો પ્રેમ માં પડે તે માટે ગુરુત્વાકર્ષણ
ને જવાબદાર ગણી શકાય નહી.
મે કીધું ચા મોળી છે, થોડી મોરસ નાખો…..
ને એણે એઠી કરીને કીધું, જરા હવે ચાખો….!!
અસલ પ્રેમી તે વ્યક્તિ છે…
જે તમારા કપાળ ને ચુંબન કરીને અથવા
તમારી આંખો માં સ્મિત કરીને અથવા
ફક્ત આકાશ માં તારાઓથી રોમાંચિત કરી શકે છે.
પ્રેમ માં તું તેને ખોઈ શકશે, પણ તે તારી વાત તલેરી નહીં પાડશે.
ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય, જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે, સામે આવીને એ ખુદને ભુલી જાય.
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
મને આદત નથી દરેક પર ફિદા થવાની પણ તારામાં કંઈક વાત એવી હતી કે આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો
પ્રેમ જગ્યા હીંચે છે, એકનોવો પ્રકાશને જગાડતો છે. પ્રેમ નથી આપવો, એ જીવ્યાને સંભાળવો છે.
આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે
પ્રેમ અને મોહબ્બત એક પ્રકારની સાચી આત્મિક આકર્ષણ છે.
જાનેમન તારો ફોટો જોવા પર જો તે કોઈ ટેક્સ લગાવ્યો હોત તો અત્યાર સુધી તો હું કંગાળ જ થઈ ચૂક્યો હોત
પ્રેમ દરેક વાત ઘણી નથી, એક વાત છે અને તે તારી હોકારી છે.
સુંદરતાના વખાણ તો થવાના જ મહેફિલમાં , પણ કરચલીઓ ના વખાણ થયા તો સમજી લેજો કે પ્રેમ છે.
વરસોથી રાહ જોઈ છે અને વરસો રાહ જોવા તૈયાર છું, બસ એ એકવાર કહી દે મને કે રાહ જોજે હું આવીશ !!
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
મારો શ્વાસ છોડી દઈશ તારા માટે, પણ તારો વિશ્વાસ નહીં તોડું મારા મતલબ માટે.
તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”
મિલાવી આવ્યો છું એમની આંખોમાં મારી આંખ, શહેર આખું કહેવા લાગ્યું કે પીવાનું ઓછું રાખ.
“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”
તારા હર એક પગલામાં પગલુ માંડીને ચાલીશ હું, તું શરુઆત તો કર મારા જીવનમાં એક પગલુ પાડવાની.
મજા આવે છે તારી યાદો સાથે જીવવાની,
ના તો એ રીસાય છે ને ના મારે મનાવવી પડે છે.
💞💞🙄ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી,
👩❤️💋👨🙄પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે 💞💞
શું એવું ના થઇ શકે ? હું તને પ્રપોઝ કરું અને તું મને ગળે લગાવી લે
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰 💞❤️🔥💝થો
ડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.💞💞❤️🔥💝
લખવા ચાહું એક વાક્ય અને આખી કવિતા લખાય જાય છે
ખબર નઈ એવું તો શું જાદુ છે તારામાં કે તને યાદ કરતાં કરતાં ક્યારે રાત માંથી સવાર થઈ જાય છે..💖
જવાબ તો એને જોઇએ જે સવાલ પુછે, મેં તો તમારી મંજુરી માંગી છે.
તું દૂર ના થઈ જાય મારાથી એ વાતથી હું સૌથી વધારે ડરું છું…
કોઈ બીજાની ના થઈ જાય એટલા માટે મારા પ્રેમનો ઈઝહાર કરું છું…
❤️❤️
આંખોની નજરથી નહીં, દીલની નજરથી પ્રેમ કરૂ છુ.
તમે જુઓ કે ન જુઓ,છતાં હું તમારો જ દિદાર કરૂ છું
આદત ની પણ આદત છે તું
સમય ની સાથે ન બદલાતી ચાહત છે તું..💖
સંબંઘમાં બંઘન અને બંઘનમાં સબંઘ
બંને કયારેય સાથે ના રહી શકે
ના શોધ એને છાનુંમાનું, તારી આંખોમાં જ છે મારા પ્રેમનું સરનામું !!
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
મૌજૂદ તો હૂં મૈં ઈસ દુનિયા કી ભીડ મેં, અબ તલાશ અપને વજૂદ કી કર રહા હૂં.
હવે થાકી ગયો છું આ ટોળામાં, થોડીવાર તો સુવડાવી દે મને તારા ખોળામાં !!
હમ બેશક દિખતે અકેલે હૈ લેકિન, અપને આપ મેં હી એક કારવા સાથ લિયે ચલતે હૈ
જીવનમાં સાચા પ્રેમનું આગમન થવું એટલે… જાણે અલ્પવિરામમાં ચાલતી જિંદગીમાં પૂર્ણવિરામ થવું !!
ખરચું એટલું તો કમાતો નથી,
લે હું મારી જાત ને પોસાતો નથી..
માથાને ચૂમી લઉં હું ને એમના વાળ વિખરાઈ જાય, એ પળોની રાહ જોવામાં ક્યાંક જિંદગી ના વીતી જાય !!
વરસાદ હોય કે કોઈ ની યાદ,
જયારે આવે ત્યારે ભીજવી જાય છે..
સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,
માંગવો પડે તે પ્રેમ નથી હોતો..
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
એમને કહે જો કે કિસ્મત ઉપર વધારે અભિમાન ના કરે, અમે વરસાદ માં પણ બળતા મકાનો જોયા છે!
મારૂ હક નથી તારા પર એ જાણું છૂ હું, તો પણ ના જાણે કેમ દુવા ઓમા તને માંગવું શારૂ લાગે છે !!
તું શાયદ મને ભૂલી ગઈ હોઈશ પણ, મારા મોબાઈલ નો લોક આજ પણ તારા નામ થી ખુલે છે !!
તમારી ખુશી માટે ઘણી જગ્યાઓ હશે ☝️ પરંતુ અમારી બેચેનીનું કારણ… ફક્ત તમે જ છો.
આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની સાથે
દોસ્ત બનીને રહેવું સાચે જ બહુ અઘરું હોય છે !!
પ્રેમ કરવામાં ઉંમર ના જોવાની હોય,
દરેક ઉંમરમાં પ્રેમની તો જરૂર હોય જ !!
વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.
ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્ય બધી જ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. – ચાણક્ય
Love Quotes in Gujarati (લવ ક્વોટ્સ ગુજરાતી)
તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ
સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે
તારી નજર ઝુકાવી તે દિવસને રાત કરી છે
નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ
નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ
સંસારમાં મનુષ્ય માત્ર એક એવુ પ્રાણી છે જેનું ઝેર શબ્દોમાં હોય છે.
દુનિયા બદલવા માટે તમારા હસતા ચહેરાનો ઉ૫યોગ કરો, દુનિયાને તમારો ચહેરા હાસ્ય ન બદલવા દો.
એ ખુદા તું લાગે તો મને બદલી દે મારા શ્વાસોને મારાથી દૂર કરી દે
પણ મારા પ્રેમને ની બદલવા દે એ જેવું છે એને એવું જ રેવા દે
જેવું રીતે મે એને પ્રેમ કર્યું હતું
હું તો પ્રેમના દરવાજા પાસે એની વાટ જોઇને બેઠો હતો
પણ એ તો મારી આંખોમાં આવી ગયા
શું ખબર હતું મને કે
જે નસીબ મારા પ્રેમનું મે એમની સાથેનું વિચારી રહ્યો હતો
એ નસીબ ક્યારે પણ મારું હતું જ નહી
મારા જ પ્રેમને મુજથી નફરત થઈ જાય છે
શું હોઈ શકે સજા એથી મોટી, જેમાં જિંદગી જ જિંદગીથી ખફા થઈ જાય છે