Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
વિશ્વની દરેક “માં” ને મધર ડે ની શુભકામનાઓ. તમે શકિતશાળી ભગવાનની શ્રેષ્ઠ રચના છે.
માતૃ દિવસની હાર્દિક શુભકામનાઓ
બનાવટી લોકો અને બનાવટી લાગણીઓથી ભરેલી આ દુનિયામાં એકમાત્ર વાસ્તવિક વસ્તુ એ બાળક પ્રત્યેનો માતાનો પ્રેમ છે.
માં કે સિવા જિંદગી વિરાન હોતી હૈ, જીવન મેં હર રાહ સુહાની હોતી હૈ.
માં કે સાથ હાર મુશ્કિલ બેગાની હોતી હૈ, ઇસી લિયે જીવન હર માં કી એક કહાની હોતી હૈ.
જન્મ આપીને ઉછેરી મોટા કર્યા અમને, પોતે પી વિષ અમી અમને ધર્યા,
એવી માતાને શત-શત પ્રણામ. મધર્સ ડે ની શુભકામનાઓ
જન્મ આપીને ઉછેરી મોટા કર્યા અમને, પોતે પી વિષ અમી અમને ધર્યા,
એવી માતાને શત-શત પ્રણામ. મધર્સ ડે ની શુભકામનાઓ
માતા, તમે તો શું મને શીખી છો, તમે હું યાદ છો જમગાળો વાર્તાઓ.
ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે.
“માઁ” દુનિયાની ફક્ત એક જ એવી વ્યક્તિ છે,
જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવે છે.
હેપ્પી મધર્સ ડે
Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
મેં કદી ભગવાનને જોયા નથી
પણ મને વિશ્વાસ છે કે
તે પણ મારી “માં” જેવા જ હશે.
માતૃ દિવસની હાર્દિક શુભેચ્છા!
તેરે હી આંચલ મે નિકલા બચપન
તુઝસે હી તો જુડી હર ધડકન
કહને કો તો મા સબ કહતે પર મેરે લિએ તૂ હૈ ભગવાન
હેપ્પી મધર્સ ડે
તમામ માતાને મધર્સ ડેની શુભેચ્છાઓ, બાળકોને ખૂબ સારી રીતે ઉછેરવા બદલ દરેક માતાનો આભાર.
માઁ હૈ મોહબ્બત કા નામ માઁ કો હજારો સલામ
કર દે ફિદા અપની જીંદગી આએ જો બચ્ચો કા નામ
Happy Mothers Day
ભગવાન દરેક જગ્યાએ ૫હોચી નથી શકતો
એટલે જ કદાચ તેને “માં” ને બનાવી હશે.
ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે.
મને પ્રથમ વાણી અને મહેરબાની ન વાણે શિખવતા અને સત્તા આપના પ્રમાણ માતાજી એ છો.
મારી ખુશિ ને મને મળી આપણે મારા માતાજી ને હંમેશા યાદ કરીએ છીએ.
Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
ચોક્કસ મારી માતા મારી ખડક છે
તે તેની સામે આવતી તમામ મુશ્કેલીઓને રોકે છે.
આપણું નવ ન એ ભાષા, આપણી હોઈ ન એ રૂપ, અમીઝું નિશ્વાસ, આપું એ માતાજી, એવું છે આપ્નું છંદ!
યાદ આવે છે “મા” નો આજે પણ એ પ્રેમ,
જયારે વહેલી સવારે ઉઠીને જવ છું ઓફિસે.
પૃથ્વી બ્રહ્માંડમાં સૌથી ભારે અને માતા તેના કરતાં પણ વધુ ભારે છે.
મંદિર માં બેઠેલી માં તો આપોઆપ ખુશ થઇ જશે,
બસ ઘરમાં બેઠેલી માં ને ખુશ રાખો સાહેબ.
ભગવાનના મંદિરમાં માત્ર એક જ પ્રાર્થના,
તેને હંમેશા ખુશ રાખો જેમણે મને જન્મ આપ્યો.
એના પ્રેમ ના કોઈ તોલ છે મમતાના કયા કોઈ મોલ છે
મા તો મા છે એ સૌથી અનમોલ છે. Happy Mother’s Day.
ત્રણ જગતનો નાથ છતાં પણ
“માં” વગર અનાથ
Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
“માં” એ ભગવાન દ્વારા
માનવજાતને આપેલ એક શ્રેષ્ઠ ઉપહાર છે.
જ્યારે હું થોડો હતો હું તમને દૂર હોઈ માંગતા ન, પરંતુ
જ્યારે હું ઉછર્યા હું તે કરું છું મારી લક્ષ્યાંકોને પહોંચી વળવા
માટે હતી. હું તમને બધી ઉપદેશો તમે મને આપી છે તમે
હંમેશા હાજર રહી છે મમ્મીનું પ્રેમ. શુભ માતૃદિન.
લાગણીઓથી નવાડનાર માં તો
માગણીઓ પૂરી કરનાર પિતા.
હરી વિંદરાવનની ઘેટની, આંધળેની માંગ છે, માતાને તો અણ અપગુપ્ત ઔષધજ પણ નવું હયાન પણ આ સાધે છે. – શ્રી જયશંકર સુખાનંદ શ્રીદેવી
માતાઓ માતાઓ તો છે જે અમને ઘરમાં લીધે છે જેમ આપણે હવેલીમાં લઈ જઈ છીએ, જે અમને ઘરે ગમે છે. – અનોનિમસ
જયશ્રીની ચુંબન છે એવું જેમ આપણી માતાને છેલ્લા ૧૦ વર્ષોમાં ચાહે છે. – અનોનિમસ
આપણી માતાઓ છે જે હંમેશા અમને વ્યય કરે છે અને જ્યાં એક ઘાટમાં પણ નથી અન્યરોપિત છે. – અનોનિમસ
મનુષ્યે ઇશ્વર ને ધરતી પર અવતાર લેવા પ્રાર્થના કરી અને ઈશ્વરે ‘ માં ‘ ને મોકલી.
_બલ્વર લીટન
Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
માનવજાતિ ના હોઠ પર નો सौथी સુંદર શબ્દ છે માં અને सौथी સુંદર સાદ એટલે, ‘ મારી માં!’
_ખલીલ jibran
મમ્મી, તમે પ્રેમ, બલિદાન અને શક્તિનું પ્રતીક છો. શુભ માતૃદિન!
એ માઁ જ છે સાહેબ… જેમના રહેતા જીવનમાં કોઈ દુઃખ નથી હોતું,
દુનિયા સાથ આપે કે ના આપે પણ માઁનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો.
શબ્દકોષમાં તો ‘મા’ નો માત્ર શબ્દાર્થ મળશે,
‘મા’ નો ભાવાર્થ તો માત્ર હૃદયકોષમાં મળશે.
મમ્મી, તમે પ્રકાશ છો જે મને અંધકારમાંથી પસાર કરે છે. તમારા પ્રેમ અને કાળજી માટે હું ક્યારેય તમારો આભાર માની શકતો નથી. શુભ માતૃદિન!
સાહેબ, આ દુનિયા માં વગર સ્વાર્થે જો આપણે કોઈ પ્રેમ કરતુ હોય ને તો એ આપણી “મા” છે.
“મા બાળકને ચાહે તે તો તેની પ્રકૃતિ છે;
પણ બાળક માને ચાહે તે સંસ્કૃતિ છે.” –સ્વામી સચ્ચિદાનંદ
તમારો વિશ્વાસ, આશા અને પ્રેમ અમારા પરિવારના આધારસ્તંભ છે. અમે તમને અમારી માતા તરીકે મેળવીને ધન્ય છીએ. શુભ માતૃદિન!
Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
વહેલી સવારે ફક્ત ત્રણ જ વ્યક્તિ ઉઠે છે. માં, મહેનત, અને જવાબદારી
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો.
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માં તું. – કવિ દલપતરામ
દવા કામ ન આવી તો નજર ઉતારે છે,
“માં” છે સાહેબ હાર ક્યાં માને છે.
દવા કામ ન આવી તો નજર ઉતારે છે, “મા” છે સાહેબ હાર ક્યાં માને છે.
ઇશ્વર તો સુખ અને દુ : ખ બંને આપે છે, જ્યારે મા બાપ તો સુખ અને સુખ જ આપે છે.
મોઝેમ્બિલ કહેવત – માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે.
સુદાની કહેવત – ઝાકળબિંદુ ધરતીને ચૂમે એટલી જ નજાકતથી માતા બાળકને પ્રેમ કરે
“માતાઓ તેમના બાળકોના હાથ થોડા સમય માટે પકડી રાખે છે, પરંતુ તેમના હૃદય કાયમ માટે.”
Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
“પિતા તેમના બાળકો માટે સૌથી મહત્વની વસ્તુ જે કરી શકે છે તે છે તેમની માતાને પ્રેમ કરવો.”
“માતાનો પ્રેમ સૂર્યપ્રકાશના કિરણ જેવો છે જે ક્યારેય ઝાંખો થતો નથી.”
“માતા એકમાત્ર એવી વ્યક્તિ છે જે ખરેખર જાણે છે કે તેના બાળકો માટે શું શ્રેષ્ઠ છે.”
“માતાનો પ્રેમ એ વિશ્વની સૌથી શક્તિશાળી શક્તિ છે.”
મોઢે બોલું માઁ, સાચેય નાનપણ સાંભરે,
મોટપની મજા મને કડવી લાગે કાગડા
માઁ થી મોટું કોઈ નથી, કારણ કે
માઁ ની માઁ પણ નાની કહેવાય છે.
મંદિરમાં બેઠેલી માઁ આપોઆપ ખૂશ થઈ જશે,
બસ તમે ઘરમાં બેઠેલી મા ને ખૂશ રાખો સાહેબ.
હાલતાને ચાલતા મેં તેમની આંખોમાં દુવાઓ જ જોઈ છે,
મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી મા ને જોઈ છે.
Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
માઁ હૈ મોહબ્બત કા નામ, માઁ કો હજારો સલામ
કર દે ફિદા અપની જીંદગી
આએ જો બચ્ચો કા નામ
માઁ એટલે નસીબ ને બદલવા ની શક્તિ
માઁ એટલે માત્ર અનુભૂતિ થકીે સુખ આપવા ની શક્તિ
માઁ એટલે એવું સુખ કે જ્યાં દુઃખ પોતાનો પ્રભાવ પડી શકે નહીં
માઁ એટલે એવો વિશ્વાસ જ્યાં કોઈ નિરાશા નથી
માતા ભગવાન દ્વારા માનવજાતને આપેલી એક શ્રેષ્ઠ ભેટ છે.
‘માં’ એવું નથી કે હું તને ફક્ત આજના જ દિવસે યાદ કરું છું,
આજના દિવસે તો હું દુનિયાને ફક્ત એ જણાવું છે કે
તારી હાજરી નું મહત્વ મારા જીવનમાં શું છે.
આત્મા ના સબંન્ધો ની આ ઊંડાઈ તો જોવો
વાગે આપણને છે અને દર્દ માં ને થાય છે
કોઈક ના હિસ્સા માં GHER આવ્યું કોઈ ના હિસ્સા માં દુકાન આવી
હું ઘર માં સૌથી નાનો ચુ મારા હિસ્સા માં મમ્મી આવી
ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી સકતા નથી,
એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે.
🌷 વિશ્વ માતૃ દિવસની શુભેચ્છાઓ 🌷
મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત તો નસીબ લખવાનો હક મારી ‘મા’ને હોત
Mothers Day Quotes in Gujarati (માતૃ દિવસ શુભેચ્છાઓ ગુજરાતી)
મરવા માટે ઘણાં રસ્તા હોય છે,
પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો તે મા..
મુશ્કેલ રસ્તાઓ પર પણ સરળ લાગે છે.
આતો મારી માં ની પ્રાર્થનાની અસર લાગે છે.
ઇશ્વર તો સુખ અને દુ : ખ બંને આપે છે ,
જ્યારે મા બાપ તો સુખ અને સુખ જ આપે છે .
ભગવાન ખુશ છે જો માતા ખુશ હશે
માં નું સ્મિત એ ભગવાનનું માન છે
દુનિયામાં આવ્યાપછી સૌથી પહેલા મને
વહાલ કરનારી વ્યક્તિ એટલે માં …
“મા” સ્મરણ તારાં મળે એ ક્ષણને હું ઉત્સવ ગણું ,
તું નથી તો જો સમય બેબાકળો થઇ જાય છે.
દુનિયાના બધા દુઃખો જમા કરવવાની બેન્ક એટલે “માં”
પૃથ્વી બ્રહ્માંડમાં સૌથી ભારે અને માતા તેના કરતાં પણ વધુ ભારે છે.