101+ એકલતા કોટ્સ ગજરાતી Feeling Alone Quotes in Gujarati

Feeling Alone Quotes in Gujarati [એકલતા કોટ્સ ગજરાતી]

101+ એકલતા કોટ્સ ગજરાતી Feeling Alone Quotes in Gujarati

Feeling Alone Quotes in Gujarati [એકલતા કોટ્સ ગજરાતી]

અંગત સાથેનું મનદુઃખ કમરના દુખાવા જેવું હોય છે, એક્સ-રેમાં પણ ના આવે અને નિરાંતે બેસવા પણ ના દે !!

તેં મને તારી યાદોનો આદત છોડી દીધો છે, શું તમે સુંદર લોકો આવો પ્રેમ આપો છો !!

એ પ્રેમનો પત્ર મારો ક્યારે હતો જ નહી એ તો એક મુસાફિર હતો જે પોતાની રસ્તો ભૂલીને મારા ઘરે આવી ગયો હતો

એમ નથી આવડી જાતો શાયરી નો હુનર, કોઈ ની મહોબ્બત મા પોતાને તબાહ કરવું પડે છે !!

નસીબમાં હશે તે તો‌ મળી જ જશે પણ, મહેનત કરશો‌ તો‌ જે નહિ હોય એ પણ‌ મળશે…

કેટલું અઘરું છે એ વ્યક્તિને ગુડ બાય કહેવું, જેની સાથે આખી જિંદગી વિતાવવાના પ્રોમિસ કરેલા હોય

કોણ સાચવશે તને મારી જેમ, જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.

“ફરીથી મારી પહેલી મહોબ્બત બની જાઓ, તમારા થી મારી આ છેલ્લી ગુજારીશ🙏 છે.”

Feeling Alone Quotes in Gujarati [એકલતા કોટ્સ ગજરાતી]

101+ એકલતા કોટ્સ ગજરાતી Feeling Alone Quotes in Gujarati

ક્યારેક એકલામાં એમ જ રોવું પણ પડે છે, આખા દિવસના ખોટા હાસ્યને રાત્રે ધોવું પણ પડે છે !!

જરૂરી નથી કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય, દિલ તોડવાવાળા પણ ગજબના યાદ રહે છે

એ ન પૂછ મને શરાબી હૂ કેમ થયો, બસ એ સમજી લે કે, ગમો ના ભાર કરતા નશા ની બોટલ સસ્તી લાગી !!

જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો, એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ

શાયરી નો શોખ એમજ નથી જાગ્યો, જ્યાર થી જોયા છે તમને, દિલને પ્રેમનો રોગ લાગ્યો ❤️

સવાલ નથી મારી આંખની ભીનાશનો, સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો.

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!

જનમ જનમનો સાથ માંગતી🤞 હતી અને, બે મિનિટમાં ગુસ્સો કરીને જતી રહી.

Feeling Alone Quotes in Gujarati [એકલતા કોટ્સ ગજરાતી]

101+ એકલતા કોટ્સ ગજરાતી Feeling Alone Quotes in Gujarati

હું હતો જ નહીં એની કોઈ વાર્તામાં, કારણ વગર મારું પાત્ર ભજવતો રહ્યો !!

લાગણીની કોઈ પાસે અપેક્ષા ના રાખવી સાહેબ, દુનિયા ફક્ત સલાહ આપે છે સાથ નહીં !!

કોઈ માટે તમે ગમે તેટલું કરો, અંતે તો ઝીરો જ રહેશો

ના ઉજાડ હે ભગવાન કોઈના આશિયાનો ને, જીંદગી નીકળી જાય છે, એક નાનું ઘર બનાવતા !!

ખુશીઓ નું શહેર અને મારુ દિલ ઉદાસ છે, બીજા કોઈની તમન્ના નથી બસ તમારો જ ઇંતજાર છે.

ન હવે તને પ્રેમ કરીશ કે ન હવે નફરત કરીશ બસ હવે અજનબી બની જઈશ… 😏

સવાલ નથી મારી આંખની ભીનાશનો, સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો

એમ વિચારી જે ઝીંદગી ઘણી ટૂંકી છે, મેં હઝાર વાર છોડી હઝરવાર ફૂંકી છે.

Feeling Alone Quotes in Gujarati [એકલતા કોટ્સ ગજરાતી]

101+ એકલતા કોટ્સ ગજરાતી Feeling Alone Quotes in Gujarati

શું ખબર હતી કે ફૂલ થી હળવો પથ્થર લાગશે લીલુંછમ રણ હશે ને ફિકો સમંદર લાગશે

દિલમાં તિરાડ પડી તો સારું જ થયું ને સાહેબ, નહિ તો અંધારું જ રહેતું એમાં હંમેશા માટે.

પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો… એક ને એક ગુનો મારે કેટલી વાર કરવો…!!

એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી બન્યા મારા માટે તે એનો જ બનાવ્યો છે મને.

આજના સમયની સૌથી મોંઘી વસ્તુ છે loyalty, કે જે પૈસા હોવા છતાંય મળતી નથી.

” એક સમયે બધું જ બદલાઈ જાય છે, કોઈના ભરોસે બેસીને જીવવાની ભૂલ ક્યારેય ના કરતા “

તમે અમારાથી કેમ દૂર રહ્યા તારી યાદો અમારી નજીક આવવા લાગી છે! મિસ યુ

એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને; જે નથી મારા બન્યા એનો જ બનાવ્યો છે મને

Feeling Alone Quotes in Gujarati [એકલતા કોટ્સ ગજરાતી]

101+ એકલતા કોટ્સ ગજરાતી Feeling Alone Quotes in Gujarati

એકવાર આશાઓ સમાપ્ત થઇ જાય પછી એમનાથી કોઈ ફરિયાદ પણ ક્યાં રહેતી હોય છે

આજે તારો કોરો કાગળ બંધ આંખે પણ પૂરો વાંચી લીધો, પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી બસ ધબકારો વાંચી લીધો.

” જીદ કરે એ લોકો કદાચ જીતતા હશે, બાકી પ્રેમ કરે એ લોકો તો હંમેશા હારે જ છે “

ક્યારેક રડી પડું તારી સામે તો સમજી લેજે કે, સહન કરવાની હદ પૂરી થઈ ગઈ.

જાણવાની ચિંતા નથી, કારણ ખોટા લોકો માટે ખોટો.

પ્રેમનાં આ ગુનામાં બંને સામેલ હતાં, તો એકની સજા ખામોશી અને બીજાની દર્દભરી તન્હાઈ કેમ હતી?

સવાલ નથી મારી આંખની ભીનાશનો, સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો

નથી કર્યો કોઈ શણગાર તોય કોઈ ગમ નથી, “દીકરી”તો કોઈની પણ પરી થી કાંઈ કમ નથી.

Feeling Alone Quotes in Gujarati [એકલતા કોટ્સ ગજરાતી]

101+ એકલતા કોટ્સ ગજરાતી Feeling Alone Quotes in Gujarati

જે ગઈકાલે સાંજે મારી સામેથી પસાર થઈ, મેં આખી રાત તેને યાદ કરીને વિતાવી.

કેમ ઝુકાવી દે છે તું, તારી આંખો નાં પલકારા… શું તારે રોકી દેવા છે, હવે હદયનાં ધબકારા…?

ઘણીવાર સારું જીવન જીવવા માટે, ઘણું યાદ રાખવા કરતા ઘણું ભૂલી જવામાં મજા છે.

ના હેરાન કર જીવવા દે મને “જિંદગી”, તારી કસમ તારી આગળ હારી ગયા છીએ હવે

તમે બદલવાનો ઈચ્છો હોય તો પહેલાથી બદલો તમારો અહવાલ.

” કહી દેને આ દર્દને તારા જેવું બની જાય, ના મને યાદ કરે, ના મારી નજીક આવે “

મારા માટે કોઈ રડશે નહીં બધાના દિલમાં એટલી બધી નફરત લઈને જઈશ..!!

વહેચી કરી ને રહેવાની આદત છે મને એકલા તો કદી મેં સિગરેટ પણ નથી પીધી

Feeling Alone Quotes in Gujarati [એકલતા કોટ્સ ગજરાતી]

101+ એકલતા કોટ્સ ગજરાતી Feeling Alone Quotes in Gujarati

હું આમ એકલો પડી ગયો છું, કે મારી આત્માઓ પણ મને સાથ નથી આપી રહી.

તું બસ ખુશ રહે, મને મારા ગમ મુબારક તું હકીકતમાં જીવ, મને મારા ભ્રમ મુબારક!

હતા જેની હાજરી થી શરબખાનાઓ રોશન તે આજ સાંજ છોડી શહેર તારું જાય છે

જ્યારે આપ એકલા હો ત્યારે આપ સૌથી ઘણી સરળતાથી આપાધરી શકતા હોય છો.

પરંતુ એકલાઈને હું આંજનામાં ખરૂં સાથી શોધી રહ્યો છું.

ગજબ ની છે જિંદગી ની રીત સાહેબ કામ આપણું સમસ્યા પણ આપણી અને રસ બીજા લેય છે

સજા એ છે કે હું ઉજ્જડ જમીન છું અને જુલમ એ કે હું વરસાદના પ્રેમમાં પડી ગયો..!

ગમતી વ્યક્તિ પાસે, ક્યારેક છેતરાઈ જવાની પણ કંઈક અલગ મજા છે !!

Feeling Alone Quotes in Gujarati [એકલતા કોટ્સ ગજરાતી]

101+ એકલતા કોટ્સ ગજરાતી Feeling Alone Quotes in Gujarati

એ જ એક સાકી નથી એનો જ આ ગમ છે મને, બાકી તો આ એ જ મયખાનું છે, મય પણ એજ છે…!!

એવું નથી કે એની જરૂર છે એટલે એ ગમે છે એ ગમે છે એટલે એમની જરૂર છે

અંતરમનનના પાળને કરવાથી લામ્બો અને સફળ જીવન જીવવામાં મદદ મળે છે.

આવસ્થામાં હું એકલું મગજ પરસ્ત કરું છું તારામાં જોવાની કોશિશ કરું છું.

માત્ર એક ભૂલ ખૂબ મોડી લોકો ભૂલી જશે કે તમે પહેલા કેટલા સારા હતા..!

તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું તું કહેતી હોય તો સીધી તારા પાપાને વાત કરું

દરેક વ્યક્તિ સારી શરૂઆત કરે છે વાત એ છે કે અંત સુધી સારા રહેવાની..!

પરિસ્થિતિ કહે છે કે એ હવે નહીં મળે, ઉમ્મીદ કહે છે કે થોડો સમય રાહ જો !!

FAQs

શા માટે હું એકલો શ્રેષ્ઠ અનુભવું છું?

એકલા રહેવું લાભદાયી હોઈ શકે છે કારણ કે તે વ્યક્તિને પોતાની જાતમાં અને તેમની રુચિઓમાં રોકાણ કરવા માટે સમય આપે છે. લોકો એકલા સમય પસાર કરવાનું પસંદ કરી શકે છે કારણ કે તેઓ શાંત દ્વારા ઉત્સાહિત અંતર્મુખ છે. અન્ય લોકો એકલા રહેવાનું પસંદ કરી શકે છે કારણ કે જ્યારે તેઓ અન્યની આસપાસ હોય ત્યારે તેઓ અતિશય ઉત્તેજિત અનુભવે છે.

એકલા રહેવું કેમ મુશ્કેલ લાગે છે?

કેટલાક લોકો નકારાત્મક અથવા આઘાતજનક અનુભવમાં એકલા રહેવાના તેમના ભયને શોધી શકે છે. સંભવિત ઓટોફોબિયાના કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે: અવગણના કરવામાં આવી રહી છે, તેની કાળજી ન રાખવી અથવા ત્યજી દેવાની લાગણી. છૂટાછેડા અથવા બાળપણ દરમિયાન માતાપિતાની ખોટ.

શું આપણે ખરેખર એકલા અવતરણો છીએ?

તે ત્યારે જ છે જ્યારે આપણે ખરેખર એકલા હોઈએ છીએ, કોઈ અન્ય વ્યક્તિ પર આધાર રાખ્યા વિના, આપણા પોતાના આંતરિક એકાંત સાથે છોડીએ છીએ કે આપણે પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ શકીએ છીએ. એ આત્મનિરીક્ષણ કે જે પ્રકાશને બહાર લાવવા માટે જરૂરી છે જે રાખ થઈ ગયો છે અને આપણા અસ્તિત્વની અગ્નિને ફરીથી પ્રજ્વલિત કરે છે.

શા માટે આપણે એકલા અનુભવીએ છીએ?

તમને પણ આશ્ચર્ય થશે કે "હું એકલો કેમ છું?" એકલતાના કારણોમાં જીવન પરિવર્તનનો સમાવેશ થાય છે જે સામાજિક એકલતા તરફ દોરી જાય છે, જેમ કે નવી જગ્યાએ જવાનું, મૃત્યુનું દુઃખ અથવા સંબંધનો અંત. કેટલાક કિસ્સાઓમાં, એકલતા ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે જોડાયેલી છે.

Was this article helpful?
YesNo
Bhardwaj Kiran

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Gujrati language.

   

Leave a Comment