300+ Best મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

Meldi Maa Quotes in Gujarati [મેલડી માઁ કોટ્સ ગુજરાતી]

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

Meldi Maa Quotes in Gujarati [મેલડી માઁ કોટ્સ ગુજરાતી]

💗જીંદગી તો સૌને વાલી..🙏 ❣️ મારા વાલા…🙏
☝મને તો મારી…🙏 👉માઁ મલડી વાલી….🐐
🙏માવતર સધી મેલડી માઁ 🙏

બાપુ મેલડી વાળા તું મારી માં મેલડી આગળ માથું તો નમાવી જો એ તારા

આગળ આખી દુનિયા ના નમાવી દે તો કહેજો વાલા…

Jay Meldi Maa

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

અરે પાંચ ડગલાં તું તો ભરતા પેલા લેજે
માં મેલડી નું નામ ઇ કારી નાગણ થઈને ભેરી હાલસે.
માં મેલડી…❣️💓✨

👌👌👌Duniya Bole Ae Thay Ke Na Thay Pan Mari .

Ma Jahu Bole Te Fainal Thay .

🙏🙏🙏Maavtar Shadi Maa Meldi.

Meldi Maa Quotes in Gujarati

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

સાચા ને સાથ ને ખોટા ને માફી છે
જગત માં જીવવા માટે મારી
માં મેલડી નું નામ કાફી છે.

જો આંગળી કપાય તો લોહીની ધાર નિકળે,
લોહીના બૂંદ બૂંદમાં મારી મા નું ઉધાર નિકળે,
સાત જન્મોની સઘળી પૂંજી લગાવી દવ,
તો ય મારી “માવડી” મારી લેણદાર નિકળે.

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

ઓનલાઇન હોવ તો જરૂર માં મેલડી ની જય કાર
બોલાવજો..આપડા કર્તા ધર્તા આ માવતર મેલડી માં જ છે
જય ઉગતાપોર ની મેલડી માં 🚩🚩🚩🚩🚩

ભક્તિ માં જ શક્તિ છે શક્તિ માં જ સંસાર છે
આ ચૌદ બ્રહ્માંડ માં જેની ચર્ચા છે આજે એ જ
🙏🙏🙏માં મેલડી નો રવિવાર છે.

Meldi Maa Quotes in Gujarati [મેલડી માઁ કોટ્સ ગુજરાતી]

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

મેલડી છોરું ની આંખમાંથી એક આંશુ નું ટીપું
પડે અને એ આસુંડા ને જોઈને એના કાળજા.
માં કરોડો ટુકડા થાય ને બાપ એનું નામ

ચાલો જગદંબે પાસે શરણ લેવા જઈએ,
તે પાપના તાપથી બળનારાઓને પણ આશ્રય આપશે.

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

જીવનનું શું, હસતાં-રમતાં પસાર થશે,
જપ કરતા રહો, માતા ઈચ્છે તો આ આત્મા મોક્ષ પામશે.

હું મારું દુ:ખ મારી માતાને કહીશ, માતાના આશીર્વાદ મળશે.

Meldi Maa Quotes in Gujarati

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

હું મારી માતાના ચરણોમાં માથું નમાવીને તેમના દરબારમાં તેમના ગુણગાન ગાઉં છું.

જેઓ માતાને યાદ કરે છે તે અનન્ય છે, જે માતાનું નામ લે છે તે ભાગ્યશાળી છે.

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

સમય કલ સવારે. મજબૂત આવશે અને એ. પણ મારી મેલડી લાવશે.

“માઁ” સારી રોનક દેખલી જમાને કી મગર,
જો સુકુન તેરે “પહલુ” મેં હૈ વો કહી ભી નહિ.

Meldi Maa Quotes in Gujarati [મેલડી માઁ કોટ્સ ગુજરાતી]

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

હાલતાને ચાલતા મેં તેની આંખોમાં દુવા જ જોઈ છે,
મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી માઁ જોઈ છે.

સુધારી લેવા જેવી છે પોતાની ભુલ ભુલી જાવા જેવી છે બીજાની ભુલ
આટલુ માનવી કરે કબુલ હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

હે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં…. બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે…. તંબુ તાણીયા રે લોલ 🙂

હે માં ખોડિયાર તારો હાથ માથા
પર છે તો સુખી છું હું, નહીં તો મારુ જીવન ક્યાં સરળ છે.

Meldi Maa Quotes in Gujarati

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

“Jya jya Varshe Meldi Ma ni vevai, tya tya bhakti ma khub joi.”

“Meldi Maa no melvo tame, sukh samruddhi thai shakie.”

300+ મેલડી માઁ કોટ્સ ગુજરાતી Meldi Maa Quotes in Gujarati

“Meldi Maa ni sharnu jatu, dukh dariya dur thai jai.”

“Sukh shanti ni koi kami na rahe, Meldi Maa ne vandan karie.”

Was this article helpful?
YesNo
Suraj Bhardwaj

Hello, I'm Suraj Bhardwaj. I'm a 24-year-old student and content writer, passionate about writing my thoughts for my loved ones.

Leave a Comment