100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

સાસ ને માં થી પણ વધારે તમે ચાહતા રહેજો પોતાની સાદગી થી એન્મું પણ દિલ જીતી લેજો 🌷સાસુમાં🌷

માઁ એટલે નસીબ ને બદલવા ની શક્તિ માઁ એટલે માત્ર અનુભૂતિ થકીે સુખ આપવા ની શક્તિ 🌷સાસુમાં🌷

“મમ્મી તારો અંતઃપુર્વક આભાર છે કે તેં મને જીવન જીવવાનો એક સારો ઉપદેશ આપી એક સારા મનુષ્ય થવાનો રસ્તો બતાવ્યો” 🌷સાસુમાં🌷

તેના રહેતા જીવનમાં કોઈ દુ:ખ નથી, દુનિયા સાથ આપે કે ન આપે પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. 🌷સાસુમાં🌷

માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે. 🌷સાસુમાં🌷

હાલતાને ચાલતા મેં તેમની આંખોમાં દુવાઓ જ જોઈ છે, મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી મા ને જોઈ છે. 🌷સાસુમાં🌷

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

પહેલા હું નસીબદાર હતી કે એક મા હતી અને હવે હું નસીબદાર છું કે સાસુ છે 🌷સાસુમાં🌷

માઁ એટલે એવું સુખ કે જ્યાં દુઃખ પોતાનો પ્રભાવ પડી શકે નહીં માઁ એટલે એવો વિશ્વાસ જ્યાં કોઈ નિરાશા નથી 🌷સાસુમાં🌷

“માં” એ ભગવાન દ્વારા માનવજાતને આપેલ એક શ્રેષ્ઠ ઉપહાર છે. 🌷સાસુમાં🌷

માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે. 🌷સાસુમાં🌷

દુનિયાની ફક્ત એક જ એવી વ્યક્તિ છે, જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ(અનુુુુુુુુભૂતિ) કરાવે છે. 🌷સાસુમાં🌷

મંદિરમાં બેઠેલી મા આપોઆપ ખુશ થઈ જશે. ઘરમાં બેઠેલી માને ખુશ રાખો સાહેબ, 🌷સાસુમાં🌷

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

સાસુ અને વહુનો સંબંધ રંગબેરંગી ખીચડી જેવો છે સાસુ-સસરા અને વહુની ત્રિપુટી બધાની મજાક ઉડાવે છે 🌷સાસુમાં🌷

મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહીતી નથી, કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું. 🌷સાસુમાં🌷

હું જે કઈ પણ છું અથવા હોવાની આશા રાખું છું, તેનો શ્રેય ફક્ત મારી “મા”ને જ જાય છે. 🌷સાસુમાં🌷

મારા નસીબમાં એકેય પણ દુઃખ જ ન હોત, જો નસીબ લખવાનો હક મારી માતા(મા) ને જ હોત. 🌷સાસુમાં🌷

લાગણી સાથે આપે તે બહેન, ઝઘડીને આપે તે ભાઈ, પૂછીને આપે તે પિતા, પણ માંગ્યા વગર આપે તે મા 🌷સાસુમાં🌷

જજબાત અલગ છે ૫ણ વાત તો એક જ છે ને તેને મા કહુ કે ભગવાન વાત તો એક જ છે ને 🌷સાસુમાં🌷

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

સાસરિયાં તરફ હસવું પડે દુ:ખ છુપાવવા જોઈએ સાસુ તમને લાખો વાર ટોણા મારી શકે તમારે પણ તે સહન કરવું પડશે. 🌷સાસુમાં🌷

શરીર થાકી જાય, મન હારી જાય અને આત્મવિશ્વાસ ઘટી જાય ત્યારે ” માં ” ના ખોળામાં માથું રાખજો હિંમત જરૂર આવશે. 🌷સાસુમાં🌷

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ 🌷સાસુમાં🌷

તમને ફક્ત તમારા માતા પ્રેમ મફતમાં મળે છે. પછી, તમારે વિશ્વના દરેક સંબંધ માટે કંઈક ચૂકવવું પડે છે. 🌷સાસુમાં🌷

જીવનનું શું, હસતાં-રમતાં પસાર થશે, જપ કરતા રહો, માતા ઈચ્છે તો આ આત્મા મોક્ષ પામશે. 🌷સાસુમાં🌷

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી સકતા નથી, એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે 🌷સાસુમાં🌷

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે. 🌷સાસુમાં🌷

તમને ખબર છે, પ્રેમ આંધળો કેમ હોય છે? કારણ કે માં એ તો તમારો ચહેરો જોયા પહેલા જ તમને જ પ્રેમ કરવાનું તો શરૂ કરી દીધું હોય છે. 🌷સાસુમાં🌷

માતા પ્રેમ એ સપનાનો એક બગીચો છે જે દરેક પસાર થતાં વર્ષ સાથે ખીલે છે. 🌷સાસુમાં🌷

તમારા માતાનું દિલ જીતો અને તમે સફળ થશો. નહીં તો આખી દુનિયા જીતીને પણ તમે હારી જશો. 🌷સાસુમાં🌷

માતાની શ્રદ્ધાથી બાળકનું સારું ભવિષ્ય બને છે, કારણ કે માતાની શ્રદ્ધાથી મોટું કંઈ નથી. 🌷સાસુમાં🌷

મેં કદી ભગવાન તો જોયા નથી પણ મને વિશ્વાસ છે કે, તે પણ મારી “માં” જેવા જ હશે… 🌷સાસુમાં🌷

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

મંદિરવાળી “માં” ત્યારે જ રીજે જ્યારે આપણી “મા” આપણી ધરે હોય, વૃદ્ધાશ્રમ નહીં. 🌷સાસુમાં🌷

મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી માં જેવા જ જશે 🌷સાસુમાં🌷

માતા પ્રેમ એક દીવાદાંડી છે, જે તેમના બાળકને જીવનના પડકારો દ્વારા માર્ગદર્શન આપે છે. 🌷સાસુમાં🌷

તેના રહેતા જીવનમાં કોઈ દુ:ખ નથી, દુનિયા સાથ આપે કે ન આપે પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. 🌷સાસુમાં🌷

તેમજ તેને પૂજા કે પાઠ કરવાની જરૂર નથી. જેણે પોતાના માતા-પિતાની સેવા કરી હતી. 🌷સાસુમાં🌷

હજી પણ પાતળા કપડા થી સુરજ ને એ હંફાવે છે, મારી “મા” પાલવ એટલો દમદાર રાખે છે. 🌷સાસુમાં🌷

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

માં એ દરેક ઠોકરમાં મારો હાથ પકડ્યો અને દરેક વિજયમાં મને ઉત્સાહિત કર્યો. 🌷સાસુમાં🌷

માતા પ્રથમ રોલ મોડેલ છે, જે તેમના બાળકોના વલણ અને વર્તનને આકાર આપે છે. 🌷સાસુમાં🌷

તમે મને શું શીખવશો કે કેવી રીતે પ્રેમ કરવો, મેં મારી માં ના એક હાથે માર અને બીજા હાથે રોટલી ખાધી છે. 🌷સાસુમાં🌷

“મારી માતા એ જ અજવાળો શક્તિ છે જે મને સ્થાયી બનાવે છે.” 🌷સાસુમાં🌷

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી માટે તેણે માતા નું સર્જન કર્યું છે. 🌷સાસુમાં🌷

હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે .. મારા ખભા પર તમારો માર્ગદર્શક હાથ… 🌷સાસુમાં🌷

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

માતાનો પ્રેમ એ હૂક છે જે મને પડકારોનો સામનો કરવા માટે સ્થિર રાખે છે. 🌷સાસુમાં🌷

“મા” સ્મરણ તારાં મળે એ ક્ષણને હું ઉત્સવ ગણું , તું નથી તો જો સમય બેબાકળો થઇ જાય છે. 🌷સાસુમાં🌷

એક મા બાળકો વિના અડધો કલાક જીવી શકતી નથી, પણ બાળકો તેના વિના મોટા થઈ ને કેવી રીતે જીવી લે છે? 🌷સાસુમાં🌷

સારા જહાં હૈ જિસકી સરણ મેં નમન હૈ ઉસ માતા કે કારણ મેં બને ઉસ માતા કે ચારનો કી ધૂળ 🌷સાસુમાં🌷

“મારી માતા એ આપેલુ છે જે મને સાક્ષરતામાં પરિણત બનાવે છે.” 🌷સાસુમાં🌷

દવા કામ ન આવી તો નજર ઉતારે છે (દુઆ), માતા (મા) છે સાહેબ હાર ક્યાં માને છે. 🌷સાસુમાં🌷

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

માતાનો પ્રેમ એ પ્રકાશ છે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ક્યારેય ઝાંખો પડતો નથી. 🌷સાસુમાં🌷

હાલતાને ચાલતા મેં તેમની આંખોમાં દુવાઓ જ જોઈ છે, મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી મા ને જોઈ છે. 🌷સાસુમાં🌷

મોઢે બોલું માઁ, સાચેય નાનપણ સાંભરે, મોટપની મજા મને કડવી લાગે કાગડા 🌷સાસુમાં🌷

શબ્દકોશમાં માત્ર માં નો શબ્દાર્થ મળશે, માં નો ભાવાર્થ તો હદયકોશમાં જ મળશે. 🌷સાસુમાં🌷

વહેલી સવાર ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊઠે છે માં, મહેનત અને જવાબદારી 🌷સાસુમાં🌷

મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે. 🌷સાસુમાં🌷

Mother in Law Quotes in Gujarati [સાસુ કોટ્સ ગુજરાતી]

100+ સાસુ કોટ્સ ગુજરાતી Mother in Law Quotes in Gujarati

માતાનો પ્રેમ એ અગ્નિ છે જે મારા જુસ્સાને સળગાવે છે અને મારા સપનાને બળ આપે છે. 🌷સાસુમાં🌷

હમારી તાકાત કા અંદાજા હમારે જોર સે નહિ માતા કે જાય કરો કે શોર સે પતા ચાલતા હૈ 🌷સાસુમાં🌷

મારી માં મારા રોલ મોડેલ છે, મને બતાવે છે કે મજબૂત અને દયાળુ બનવાનો અર્થ શું છે. 🌷સાસુમાં🌷

મેં ક્યારેય ભગવાન તો જોયા નથી, પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી માઁ જેવા જ હશે. 🌷સાસુમાં🌷

માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે. 🌷સાસુમાં🌷

માસ્ક છે ને માં જેવું છે. જ્યાં સુધી આપણી સાથે હશે આપણને કોઈ મુશ્કેલી નહિ આવવા દે 🌷સાસુમાં🌷

FAQs

સાસુ વિશે સકારાત્મક અવતરણ શું છે?

"સાસુ એ કુટુંબનું કેન્દ્ર છે." - લેસ ડોસન. "સાસુ-વહુની પ્રશંસા સ્ત્રીની તરફેણમાં વિશ્વની કોઈપણ વસ્તુ કરતાં વધુ કહે છે." - કેરોલિન પેફોર્ડ મિલર. "દરેક સફળ વ્યક્તિની પાછળ એક ખૂબ જ સફળ સાસુ ઉભી હોય છે." - લૌ હોલ્ટ્ઝ.

સાસુ વિશે કેટલીક પંક્તિઓ શું છે?

તમારા કારણે અમારું જીવન સારું છે. હું તમારી વહુ બનીને પ્રેમ કરું છું અને હું તમને પ્રેમ કરું છું! તમે સુંદર, ઉદાર અને મજબૂત છો. તને મારી સાસુ કહીને હું ભાગ્યશાળી માનું છું.

હું મારી સાસુની પ્રશંસા કેવી રીતે કરી શકું?

તમે અમારા પરિવાર માટે જે કંઈ કરો છો તેના માટે આભાર.” “હું તમને એ જણાવવા માંગતો હતો કે તમારો પ્રેમ અને સમર્થન મારા માટે કેટલું મહત્વ ધરાવે છે. તમે એક અદ્ભુત સાસુ છો અને મારા જીવનમાં તમને મળવા બદલ હું ખૂબ આભારી છું.” “હંમેશા મારા માટે હાજર રહેવા બદલ અને તમારી પોતાની દીકરીની જેમ મને પ્રેમ કરવા બદલ તમારો આભાર.

સાસુનું કેટલું મહત્વ છે?

તમારા બાળકો તેના પૌત્રો છે. તમારા બાળકો તેની આંખમાં ચમક લાવે છે અને તે તેના મિત્રોને બડાઈ મારવા માટેનું કારણ છે. તેથી તમારા સાસુ-સસરાના તેમના પુત્ર અને પૌત્રો સાથેના સંબંધોને જાળવવું ફાયદાકારક છે.

Was this article helpful?
YesNo
Bhardwaj Kiran

Kiran Bhardwaj is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English, Gujrati language.

Leave a Comment